મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો


SHARE













મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો

મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ સ્કુલમા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ બાગાયત વિભાગ હેઠળ 'કિચન કેનિંગ મહિલા વ્રુતિકા' તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા (માજીસરંપચ રંગપર), જુર્ઝર અમીનમોહસીનભાઈ (નિવૃત કર્મચારી) અને રમેશભાઈ આહીર (એલ.ઈ. કોલેજ)ના  સન્માન કરવામાં આવ્યા હતા આ ત્રીવીધ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથળીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવ્યું હતું.






Latest News