મોરબી સિવિલના પાર્કિંગમાંથી ચોરી કરેલા બાઇક સાથે આરોપીની ધરપકડ
Morbi Today
મોરબી બી ડિવિઝનના પીઆઇ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની ઉજવણી કરાઇ
SHARE
મોરબી બી ડિવિઝનના પીઆઇ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે દિવાળીની ઉજવણી કરાઇ
મોરબી જીલ્લા પોલીસ દિવાળીના તહેવારમાં શાંતિ જળવાઈ રહે તેના માટે જુદાજુદા વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ મોરબી બી ડિવિઝન પોલીસ દ્રારા આગામી દિવાળી તહેવાર અનુસંધાને મોરબીના વિસીપરામાં આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટીમ દ્વારા વડીલોને મીઠાઈનું વિતરણ કરીને તેઓની સાથે રોશનીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.









