હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પકડાતાં નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે શખ્સ પકડાયા મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદારો જોગ


SHARE















મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદારો જોગ

મોરબી વિધાનસભા બેઠકમાં મતદાર યાદીમાં સુધારા, નામ ઉમેરવા કે કમી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે જેથી કરીને મતદાર યાદીમાં કોઈના સુધારા કરવા શકે છે. અને જેની ઉમર તા.૧/૧/૨૦૨૫ સુઘીમાં ૧૮ વર્ષ થવાની છે તેઓ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવી શકે છે.

મોરબીમાં મતદારયાદી સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ તા. ૨૯/૧૦ થી ૨૮/૧૧ સુઘી હકક દાવા અને વાંઘા રજુ કરી શકાશે અને ખાસ ઝુંબેશના દિવસો તા. ૧૭/૧૧ (રવિવાર), તા.૨૩/૧૧ (શનિવાર), તથા તા. ૨૪/૧૧ (રવિવાર)ના દિવસે મતદારના મતદાન મથકે બી.એલ.ઓ. મળી શકશે. જેમને ફોર્મ નં.૬ (મતદારયાદીમાં નામ દાખલ કરવા), ફોર્મ નં.૭(મતદારયાદીમાંથી નામ કમી કરવા), અને ફોર્મ નં. ૮(મતદારયાદીમાં રહેલ વિગતો સુઘારા માટે) ફોર્મ ભરીને જે ફેરફાર કરવાના હોયું તે કરવી શકશે. અત્રે ઉલેખનીય છે કે, જેમના ૧૮ વર્ષ તા.૧/૧/૨૦૨૫ સુઘીમાં થાય છે તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંઘાવી શકે છે. અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે :- voters.eci.gov.in વેબસાઇટ અને Voter Helpline App - Election Commission of India મારફત ફોર્મ ભરી શકાય છે. તેવી મોરબી ૬૫-મોરબી વિઘાનસભા મતદાર વિભાગના મતદાર નોંઘણી અઘિકારી અને પ્રાંત અઘિકારી સુશીલ પરમારે જણાવ્યુ છે.






Latest News