મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ની બગસરા ગામ પંચાયતની રજુઆત ફળી


SHARE













માળીયા (મી)ની બગસરા ગામ પંચાયતની રજુઆત ફળી

મોરબી રૂટની એસટી બસ ભાવપર મુકામે આવતી હતી અને સવારે ૧૦:૦૦ વાગ્યે અને બપોર ૧:૦૦ વાગ્યે એમ બે એસટી બસ આવતી અને જુની બસ સવારના ૮:૦૦ વાગ્યાનો ફેરો લંબાવવામાં આવતા ગામના શાળાએ જતા વિદ્યાર્થીઓને આવા જવાનો ફાયદો થશે તેમજ ગામ લોકોને મુસાફરી કરવા માટે પણ લાભકારી રહેશે જેથી ગામ પંચાયત દ્વારા ડેપો મેનેજરને અનેક રજૂઆતો અગાઉ કરી હતી જેથી સ્થાનિક ડેપો મેનેજરે રજુઆત ધ્યાને લઈને આ રૂટ લંબાવતા ગામ પંચાયતે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે ગામ પંચાયતના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પાબેન જયેશભાઇ વાધેલા તથા જાગૃત સભ્ય એવા કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા તથા ગામ અગ્રણી એવા રાયસગભાઈ લખમણભાઈ વાધેલા સાથે કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા દ્વારા એસટી બસના ડ્રાઈવર તથા કનડકટરનું મોઢું મીઠું કરીને બસનું સ્વાગત કર્યું હતું






Latest News