હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુનામાં 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન માટે ફોર્મ ભરવાનું શરૂ કરાશે


SHARE





મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન માટે ફોર્મ ભરવાનું શરૂ કરાશે

મોરબીના બગથળા ગામે આગામી સમયમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેના ફોર્મ ભરવાનું કામ આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે.

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તા. 2/2 ને રવિવારના રોજ સવારે બગથળા ગામે રાખવામા આવેલ છે અને આ સમૂહલગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તા. 7/11 થી 31/12  સુધી લેન્ડ માર્ક પ્લાઝા-૩ જો માળ મોમ્સ ઢોસાની બાજુમાં  સમયના ગેટની બાજુમાં શનાળા રોડ મોરબી શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે અને ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા, જયંતિભાઈ પડસુંબિયા, જયંતિભાઈ વિડજા સહિતના હોદેદારોનો સંપર્ક કરવા જણાવ્યુ છે.




Latest News