મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસ આંદોલન કરવા તૈયાર


SHARE













મોરબી સિવિલમાં કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસ આંદોલન કરવા તૈયાર

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને અન્ય હોદેદારો દ્વારા સિવિલમાં કામ કરતાં વર્ગ ૩-૪ નાં કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓની સાથે ચર્ચા કરીને તેનો પ્રશ્નો જાણ્યા હતા જેમાં તેઓને વર્ષે મળતી ૨૪ હક્ક રજાઓનાં પૈસા મળવા પાત્ર છે એ કોન્ટ્રાકટ એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે કર્મચારીઓને આપવામાં આવેલ નથી જેથી કરીને તે પૈસા તાત્કાલીક અસરથી ચુકવવામાં આવે તે માટેની મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયાને રજુઆત કરી હતી અને આ કર્મચારીઓનું શોષણ ન થાય અને તેઓને તેમનાં હક મળે તેનાં માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં તમામ પ્રકારની લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News