ટંકારાનાં વીરપર પાસે અકસ્માત નિવારવા આગેવાને કરી સીએમને રજૂઆત
Morbi Today
મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી જુનાગઢ જેલહવાલે
SHARE








મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી જુનાગઢ જેલહવાલે
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી કરીને આરોપી રોહિતભાઈ કાંતિભાઈ સરવૈયા (23) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરી હતી અને આ આરોપીને જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.

