મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબીમાં ફાયરીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જીલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલા શખ્સની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવે છે તેને મંજૂર કરવામાં આવે તો જે તે શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરીંગ સહિતના ગુનામાં પકડાયેલ શખ્સની પાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (28) રહે. ઉમિયા સર્કલ પાસે યદુનંદન-1 મોરબી વાળાની ધરપકડ કરીને તેને હાલમાં અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે




Latest News