રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી


SHARE









મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી

નવાગામના (લખધીરનગર )વતની હાલ મોરબી નિવાસી દેત્રોજા વિશાલ અને દેત્રોજા મીતલબેને તેમની પુત્રી દેત્રોજા હેતના જન્મ દિવસની  અનોખી ઉજવણી કરી છે. તેઓએ તેમની પુત્રીના જન્મ દિવસ નિમિત્તે જુના લીલાપર પ્રાથમિક શાળાના ધો-1  થી 8 ના વિધાર્થીઓને લંચબોકસ ભેટ આપેલ છે. જેથી જુના લીલાપર પ્રાથમિક શાળાના આચાર્ય હેતલબેન વડાવિયા અને તમામ શિક્ષક સ્ટાફ સહિતનાઓએ દીકરી હેતને શુભકામનાઓ પાઠવી હતી.




Latest News