મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના યુવકને જડબાના કેન્સરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય માટે અપિલ


SHARE













મોરબીના યુવકને જડબાના કેન્સરની ગંભીર બિમારીની સારવાર માટે નાણાકીય સહાય માટે અપિલ

મોરબીના તેજસ (કાનો) મનહરલાલ કાનાબાર (ઉંમર વર્ષ ૪૪) કે જેમને જડબાના કેન્સરની ગંભીર બિમારી હોય, હાલ અમદાવાદ H.C.G. હોસ્પીટલમાં એડમિટ છે અને સારવાર માટે ૧૨ લાખ જેટલો ખર્ચ છે. અને આ ઓપરેશન તાત્કાલિક કરવું જરૂરી છે તેમજ તેમને બે નાના સંતાનો છે.તેમના પર પિતાની તેમજ તેમના પત્નિ ઉપર પતિની છત્રછાયા જળવાય રહે તે કુટુંબનો આધાર સ્તંભ છે માટે આ પૂણ્યના કામમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવેલ છે.સંપર્ક માટે તેજસભાઈ મનહરલાલ કાનાબાર જી-પે. મો.નં. 98796 12599 બેન્ક એકાઉન્ટ 50100715205830  ISFC Code HDFC0002499 મોરબીમાં મદદ કરવા જાહેર અપિલ કરવામાં આવેલ છે






Latest News