ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ બોડાસર પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં આવેલ બોડાસર પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના 146 માં એક દિવસીય  કેમ્પનું આયોજન પ્રવીણભાઈ ધીરજલાલ કારિયા (ઘોધુભાઈ) દ્વારા બોડાસર પ્રાથમિક શાળા રણછોડગર પાસે કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના સમગ્ર બાળકોનું વજન કરી, ચેકઅપ કર્યું હતું અને જરૂરિયાત મુજબ ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. આ સાથે ડો .સુરેશભાઈ કાલરીયા આંખના ડોક્ટર દ્વારા તમામ બાળકોની આંખ ચેક અપ કરેલ હતી અને સાથે  બાળકોના પરિવાર તેમજ સ્ટાફનું પણ ચેક અપ કર્યું હતું તે સાથે જયસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, વા, ગોઠણ તેમજ વિવિધ દર્દના દર્દીને પોઇન્ટ દ્વારા સારવાર આપીને દર્દથી રાહતનો એહસાસ કરવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે આચાર્ય જનક ભટ્ટ, ગોપાણીભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી અને આ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, જીગર ભટ્ટ, કોઠારીભાઈએ સેવા આપેલ હતી.






Latest News