મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ


SHARE







































મોરબીમાં મચ્છુ કેનાલની સફાઈ કરનાર કોન્ટ્રાકટરનું પેમેન્ટ રોકવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે મોરબીના પોસ એરીયા ગણાતો લીલાપર કેનાલ રોડે મચ્છુની કેનાલ પસાર થાય છે તેની સફાઈ પાણી છોડવામાં આવ્યું તે પહેલા કરવામાં આવી હતી જો કે, તંત્ર દ્વારા કેનાલ સફાઈ કરીને તેમાંથી નીકળતા કચરાને રોડ પર રાખી દિધો છે. જેમાંથી અતીદુર્ગંધ આવે છે અને રોડ પર વાહન ચાલકો માટે પણ તે નડતર રૂપ છે અને તેના લીધે અકસ્માત થાય તેવી પણ શક્યતા છે. જેથી કેનાલ સફાઈ માટેનું કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરીને તેનું પેમેન્ટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
















Latest News