મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા


SHARE







































મોરબીમાં પીજીવીસીએલ આયોજિત વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા

મોરબી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ વર્તુળ કચેરીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામા આવી હતી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમરેલી અને મોરબી વર્તુળ કચેરી વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં અમરેલી વર્તુળ કચેરીની ટિમ વિજેતા બનેલ છે ત્યારે પીજીવીસીએલના મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા, મોરબીના અધિક્ષક ઈજનેર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
















Latest News