મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામની સગર્ભાને પીડા ઊપડતાં 108 ની ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવી


SHARE







































માળીયા (મી)ના મોટાભેલા ગામની સગર્ભાને પીડા ઊપડતાં 108 ની ટીમે રસ્તામાં જ ડિલિવરી કરાવી

માળિયા મિયાણા તાલુકાનાં મોટભેલા ગામેથી 108 ની ટીમે કોલ મળેલ હતી અને સાંજે 8:12 મિનિટે કોલ આવ્યો હતો કે, મોટાભેલા ગામે સોનલબેન ગુલાબભાઈને પ્રસૂતિની પીડા થયેલ છે જેથી કરીને તેને લઈને જઈ રહ્યા હતા ત્યારે પ્રસૂતિનો દુખાવો વધતાં તેને રસ્તામાં જ ડિલિવરી કરાવેલ હતી ત્યારે ડો. કેતુલનાં માર્ગદર્શન હેઠળ પ્રવીણ મેર અને પાઇલોટ સાગરભાઈએ કામગીરી કરી હતી અને સફળ ડિલિવરી કરવીને માતા અને બાળકને સારવાર આપી હતી ત્યાર બાદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા.
















Latest News