મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પોલીસે 821 લિટર દેશીદારૂ, 1053 લિટર આથો અને દારૂની 10 બોટલ પકડી !


SHARE













મોરબી જિલ્લામાં એક જ દિવસમાં પોલીસે 821 લિટર દેશીદારૂ, 1053 લિટર આથો અને દારૂની 10 બોટલ પકડી !

મોરબી જિલ્લામાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના વિડીયો વાયરલ થયા છે ત્યારે હવે પોલીસ જાગી છે અને એક સાથે જીલ્લામાં 87 જેટલા દેશી દારૂના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે આ ડ્રાઇવ દરમ્યાન મોરબી એ ડિવિઝન વિસ્તારમાં , બી ડિવિઝન વિસ્તારમાં 12,  મોરબી તાલુકા વિસ્તારમાં 20, વાંકાનેર સીટી વિસ્તારમાં 8,  વાંકાનેર તાલુકા વિસ્તારમાં 10,  હળવદ તાલુકા વિસ્તારમાં 14, માળીયા તાલુકા વિસ્તારમાં 5 તથા ટંકારા તાલુકા વિસ્તારમાં 9 આ કુલ મળીને 87 કેસ કરવામાં આવેલ છે. વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ ડ્રાઇવમાં દેશી દારૂ લીટર-821 1,64,200, દેશીદારૂ ગાળવાનો આથો લીટર- 1053 જેની કિંમત 21,060 તથા દારૂની 10 બોટલો જેની કિંમત 4500 નો મુદામાલ કબજે કરેલ છે.






Latest News