મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ની જુના અમરાપર શાળામાં ઉજવાઇ


SHARE













વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ની જુના અમરાપર શાળામાં ઉજવાઇ

2 ડિસેમ્બર એટલે વર્લ્ડ કમ્પ્યુટર લીટરસી ડે તરીકે ઓળખાય છે. આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરનુ પ્રાથમિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે વતૅમાન સમયમાં કોમ્પ્યુટર એ જીવનનો અવિભાજ્ય અંગ બની રહ્યું છે ત્યારે શાળામાં બાળકોને કમ્પ્યુટર ની માહિતી તેમજ તેને ચલાવતા આવડે તે આવશ્યક છે. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેની સમજ આપવામાં આવી હતી અને કમ્પ્યુટરમાં વોલપેપર, મેલ,પેઇનબ્રસ,વડૅ, એક્સેલ વગેરેનો પ્રેક્ટીકલ મહાવરો કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણ મેળવી ભવિષ્યમાં વિડીયો એડીટીંગ,વેબ ડિઝાઇનિંગ, કમ્પ્યુટર હાર્ડવેર જેવા ડિજિટલ ટેકનોલોજીના વિવિધ કામોમાં રોજગારી મેળવી શકે છે. શાળાના આચાર્ય જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં ડિજિટલ ટેકનોલોજીમા  કાર્યકુશળતાની જાગૃતિ લાવવાનો હતો. આ દિવસની ઉજવણી કરવા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું.








Latest News