મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી


SHARE













મોરબી જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી

મોરબીમાં જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જેથી જીલ્લામાં ગુનાખોરીને ડામવા માટે વારંવાર બદલીઓ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ગુજરાતનાં પોલીસ વડાએ તાજેતરમાં એક પીઆઇ અને એક હેડ કોન્સટેબલને સસ્પેન્ડ કરેલ છે ત્યાર બાદ એસપી દ્વારા 7 પીએસઆઈ અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે.


મોરબી જિલમાં હાલમાં જે 7 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. તેમાં એમ.જે.ધાંધલની હળવદ, પી.આર.સોનારાની એલઆઈબી મોરબી, જે.એલ.ઝાલાની વાંકાનેર સિટી, ડી.વી.કાનાણીની હળવદ, કે.એચ.અંબારિયાની હળવદ, બી.એ.ગઢવીની બી ડિવિઝન, એસ.વી.સામાણીની બી ડિવિઝનમાં બદલી કરી છે જયારે પોલીસ કર્મચારીઓમાં વિજયકુમાર સુખાભાઈ ડાંગરની વાંકાનેર તાલુકા, જનકસિંહ બટુકભા પરમારની વાંકાનેર સિટી, કિશોરકુમાર મુળજીભાઈ દાવાની ટંકારા, વનરાજભાઈ કાનાભાઈ ચૌહાણની હળવદ, રવિરાજ શક્તિસિંહ પરમારની માળિયા (મી), મયુર જલાભાઈ ચાવડાની હળવદ, વિજયકુમાર દેવદાનભાઈ સવસેટાની વાંકાનેર સિટી, લકીરાજ ચંદુલાલ લોખીલની હેડ ક્વાર્ટર, પ્રફુલકુમાર જેઠાભાઇ પરમારની વાંકાનેર સિટી, અશોક રત્નાભાઇ શારદિયાની ટંકારા તથા વિજયભાઈ પરબતભાઇ ચાવડાની હળવદ બદલી કરવામાં આવી છે.






Latest News