મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના બોનીપાર્ક પાસે પાર્ક કરેલ કારમાં રાતે અચાનક લાગી આગ


SHARE













મોરબીના બોનીપાર્ક પાસે પાર્ક કરેલ કારમાં રાતે અચાનક લાગી આગ

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં પાર્ક કરેલી કારમાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ કારણસર આગ લાગવાની ઘટના બની હતી અને બનાવની લોકો દ્વારા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલના સ્થળે દોડી આવી હતી અને કારમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કારમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી જોકે રાત્રિના સમયે બોની પાર્ક નજીક પાર્ક કરેલ આ કારમાં આગ લાગવાના કારણે કોઈ જાનહાનિ કે કોઈને ઇજા થયેલ નથી પરંતુ પાર્ક કરેલી કારમાં આગ કયા કારણોસર લાગી તે પ્રશ્ન હજુ યથાવત છે






Latest News