મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા


SHARE













વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા

મોરબી પાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી જે વાર્ષિક વેરો લેવામા આવે છે તે ઘણા આસામીઓ વર્ષોથી ભરી રહ્યા નથી જેથી કરીને હવે બાકીવેરાની કડક વસૂલાત શરૂ કરવામાં આવી છે અને બાકીદારોના એક પછી એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેવામાં પાલિકાએ વધુ 18 ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે

હાલમાં પાલિકાએ જે 18 ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે તેમાં વોરા અસગરઅલી અબ્બાસના 5 લાખથી વધુ, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્યનો 4.82 લાખ, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ તથા અન્ય ૨ ના 4.82 લાખ, પટેલ ગોવિંદભાઈ નરસીભાઈના 4.77 લાખ, જનકબેન હસમુખરાયના 4.54 લાખ, જીતેન્દ્રભાઈ પાનાચંદભાઈના 4.45 લાખ, સીભાઈ પોપટમાં 4.24 લાખ, કરમશીભાઈ ખોડાભાઈના 4.17 લાખ, પટેલ યોગેશભાઈ સુંદરજીભાઈ તથા અન્યના 4.11 લાખ, પરમાર મનજીભાઈ મુજીભાઈના 4 લાખથી વધુ, ઓમ બિલ્ડર્સ વાળા કાથરાણી અશોકભાઈ લાલજીભાઈ તથા અન્યના 4 લાખથી વધુ, રૂડાણી છોટાલાલ પરમાનંદ, રૂડાણી મનહરલાલ છોટાલાલના 4 લાખથી વધુ, મહેતા નાથાભાઈ શામજીના 3.97 લાખ, જય ભારત ટાઈલ્સના 3.95 લાખ, મહેતા પ્રવીણચંદ્ર હરીલાલના 3.68 લાખ, મનહર ટાઈલ્સના 3.68 લાખ તેમજ દિનુભાઈ દેવકરણભાઈ, મીરાં ગાલીચા ટાઈલ્સના 3.65 લાખ રૂપિયાનો વેરો બાકી છે જેને વસૂલ કરવા માટેની કવાયત ચાલી રહી છે.






Latest News