મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE







































મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા સીવણ કેન્દ્રમાં લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરે છે તેમાં રણછોડનગર સોસાયટી નવલખીરોડ પર આવેલ  કષ્ટભંજન હનુમાનજી મંદિરે 15 લાભાર્થી બહેનોને ત્રણ માસના કોષ પછી તેઓ પોતાની રીતે પગભર થાય અને પોતાનું તથા તેમના કુટુંબનું આર્થિક પોષણ કરી શકે તે માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરીયા, મણીલાલ જે. કાવર, મહાદેવભાઈ ચીખલીયા તેમજ સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને કેન્દ્ર સંચાલિકા કાજલબેન જાનીના હસ્તે શિવણ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
















Latest News