મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે કુમાર પ્રાથમિક  શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદ મેળા યોજાયો


SHARE













મોરબીના ખાનપર ગામે કુમાર પ્રાથમિક  શાળામાં વિદ્યાર્થીઓ માટે આનંદ મેળા યોજાયો

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક  શાળામાં આનંદ મેળાનું આયોજન  કરવામાં આવેલ હતું જેમાં શિક્ષકોના માર્ગદર્શન  હેઠળ વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી અને પાણીપુરી, ભુંગળા-બટાટા, મસાલા ચણા, ચોકો બોલ્સ, ભેળ, ઈડલી-સાંભાર, વરીયાળી શરબત, સેન્ડવીચ તથા ફ્રુટ ડીશ વગેરે જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો આ આનંદ મેળાનો હેતુ વિદ્યાર્થીઓ જાતે વાનગીઓ બનાવતા થાય તેમજ તેમાંથી થતી આવક અંગે પણ  વિચાર કરતા થાય આથી વેપાર વાણિજ્ય અને ઘરનો બનાવેલો નાસ્તોએ તમામ  હેતુ સિધ્ધ થાય છે આનંદ મેળાના આયોજન  બદલ  શાળાના આચાર્ય  ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાના તમામ  શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા






Latest News