મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે


SHARE









માળીયા (મી.) ના નવલખી બંદરે આવેલ રામદેવપીર મંદિર નું પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતી કાલે યોજાશે

જેમાં જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 15/12/24 અને રવિવાર ના રોજ ક્ષી સદગુરૂ ક્ષી રાયસીગ ભગતની જગ્યા નવલખી ગૌ સેવા રામા મંડળ ગૃપ દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે 

જેમાં સંતો મહંતો પધરામણી કરસે અને સવારે 8 કલાકે સામેયા અને હવન સવારે 9 કલાકે સાથે મુર્તી પ્રાણપ્રતિષ્ઠા સવારે 11 કલાકે યોજાશે અને મહા પ્રસાદ બપોરે 12 કલાકે રાખેલ છે તેમજ ક્ષીફળ હોમવાનું બપોરે 3 કલાકે રાખેલ છે અને મહા આરતી સાંજે 5 કલાકે રાખવામાં આવી છે તેમજ સંતવાણી કાર્યક્રમ નો કાર્યક્રમ રાત્રે 10 કલાકે રાખેલ છે તો મોરબી ના સમગ્ર ભક્તો ને આ મહોત્સવમાં પધારવા માટે ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News