મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે લગ્ન પહેલા ડોક્ટર દંપતીએ સમાજવાડીમાં કર્યું વૃક્ષારોપણ


SHARE













મોરબીના ધરમપુર ગામે લગ્ન પહેલા ડોક્ટર દંપતીએ સમાજવાડીમાં કર્યું વૃક્ષારોપણ

મોરબીના ધરમપુર ગામના રહેવાસી દેવજીભાઈ માકાસણાની દીકરી ડો. ધારાના લગ્ન ગામમાં આવેલ પટેલ સમાજ વાડી ખાતે રાખવામા આવ્યા હતા અને તેના લગ્ન હીરાપર ગામના રહેવાસી રાજેશભાઈ સવસાણીના દીકરા ડો. આશિષ સાથે યોજાયા હતા ત્યારે ડો. આશિષ સવસાણી અને ડો. ધારા દ્વારા સમાજ વાડીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવી હતું અને ખાસ કરીને કોરોના કાળમાં ઓક્સિજનની ઉણપ ઊભી થયેલ હતી ત્યારથી લોકો વૃક્ષા રોપણ માટે જાગૃત બનેલ છે. અને વાવાઝોડા વખતે અસંખ્ય વૃક્ષો પડી જવાથી ઓક્સિજન અને વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનું જતન થાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે તે હેતુથી આ ડોક્ટર યુગલે લગ્નના ફેરા પહેલાં સમાજવાડીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.






Latest News