મોરબી તાલુકાનાં ફડસર ગામે થયેલ દારૂની રેડમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના નાની વાવડી ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા વડીલો માટે મેચ યોજાયો
SHARE
મોરબીના નાની વાવડી ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા વડીલો માટે મેચ યોજાયો
મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા કિંગ ઈલેવન અને ડાયમંડ ઈલેવન વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બે ટિમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. તેમાં ડાયમંડ ઈલેવનની ટીમ વિજેતા થઈ હતી તેને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ તકે સુમરા સમાજના યુવાનો હાજીભાઈ, અલીયાસભાઈ, જાહીદભાઈ, ઈકબાલભાઈ, અખ્તરરઝા, યુસુફભાઈ, સાહીલ, એજાઝભાઈ, સોહીલભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.