મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા વડીલો માટે મેચ યોજાયો


SHARE













મોરબીના નાની વાવડી ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા વડીલો માટે મેચ યોજાયો

મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે આવેલ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સુમરા સમાજના સીનીયર સીટીઝન ગૃપ દ્વારા કિંગ ઈલેવન અને ડાયમંડ ઈલેવન વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બે ટિમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. તેમાં ડાયમંડ ઈલેવનની ટીમ વિજેતા થઈ હતી તેને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી હતી આ તકે સુમરા સમાજના યુવાનો હાજીભાઈ, અલીયાસભાઈ, જાહીદભાઈ, ઈકબાલભાઈ, અખ્તરરઝા, યુસુફભાઈ, સાહીલએજાઝભાઈ, સોહીલભાઈભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.






Latest News