મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ અને વિડી જાંબુડિયા સુધીનો રોડ 57 કરોડના ખર્ચે બનશે


SHARE













વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ અને વિડી જાંબુડિયા સુધીનો રોડ 57 કરોડના ખર્ચે બનશે

વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીવાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીના રોડ માટે સરકારમાં રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકારે આ રોડ માટે 57 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે.

વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે 24 કી.મી. નો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખાડા ખબડા વાળો હતો જેથી કરીને તે રોડ માટેની વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરકારમાં રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને સરકારે 57 કરોડ રૂપિયા મંજૂર કરેલ છે જેથી કરીને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત ફળી છે અને લોકોની સુખાકારીમા આગામી દિવસોમાં વધારો થશે. અને આ કામ મંજૂર કરવા બદલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.






Latest News