મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રડ્રાઇવ રોડે બેઠા પુલ પાસે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીમાં મહેન્દ્રડ્રાઇવ રોડે બેઠા પુલ પાસે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં આવેલ મહેન્દ્રડ્રાઇવ રોડ ઉપરથી બેઠા પુલ પાસે કોઈ પણ કારણોસર યુવાન નીચે ટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે હુડકો કવાર્ટરમાં રહેતા રાજુભાઈ સોંડાભાઈ ઠુંગા (40) નામનો યુવાન મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરથી બેઠા પુલ પાસે નીચે કોઈ પણ કારણોસર પડી જતા તેને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેના કારણે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વિજયભાઈ રામાભાઈ ઠુંગા (32) રહે. વાવડી ગામ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની આગળની વધુ તપાસ યુ.જે. ટાપરિયા ચલાવી રહ્યા છે






Latest News