મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે


SHARE













મોરબીમાં 5 જાન્યુઆરીજિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૪-૨૫ની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ તાલુકાઓમાં યોજાઈ રહી છે.

ત્યારે તા 21 થી 30 દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ અન્વયે સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાકલા મહાકુંભની સ્પર્ધાની તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી તા. 5/1 ના રોજ સવારે 8:00 કલાકે જ્ઞાનગંગા સ્કુલ વાંકાનેર બસ સ્ટેન્ડની બાજુમા, વાંકાનેર ખાતે આ કાર્યક્રમ યોજશે. જેમાં તમામ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધક તથા સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના સ્પર્ધકોએ સમયસર નિયત સ્થળ, સમય તથા તારીખે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News