મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી


SHARE













મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિતા નંદીઘર નિર્માણના લાભાર્થે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અમે મિલન પટેલ જેવા કલાકારોએ જમાવટ કરી હતી ત્યારે મોરબીની દીકરી  મીરા કૃષ્ણચંદ્ર દવેએ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી જનમેદની વચ્ચે  ભજનની રમઝટ બોલાવી હતી. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.






Latest News