મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી


SHARE













મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી તેમજ મનોજભાઈ સોરઠીયા, કૈલાશદાનભાઈ ગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલવિચાર વિમર્શ કરીને આવનારા ચૂંટણીને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં જુદાજુદા હોદ્દાઓ ઉપર હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં જેમાં જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતિભાઈ મગુનીયા, જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતીયા અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ તરીકે દલસુખભાઈ કેશવભાઈ વડગાસીયાની વરણી કરવામાં આવેલ છે અને મોરબી તાલુકા પ્રમુખ તરીકે જલ્પેશભાઈ વિનોદભાઈ ઘોડાસરાની વરણી કરી છે. તો મોરબી શહેર આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ તરીકે પલવરાય હર્ષદરાય રાવલની વરણી કરી છે.






Latest News