મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે


SHARE







































મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી & પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે

આગામી તા.૩૧ ડિસેમ્બરના રોજ ૧૨:૩૦ કલાકે જિલ્લા પંચાયત- આરોગ્ય શાખા દ્વારા પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પીસી & પીએનડીટી એક્ટ અંતર્ગત થયેલી મોરબી જિલ્લાની તાજેતરની કામગીરીની સમીક્ષા, જાતીય પ્રમાણદરની સમીક્ષા, તબીબી સંસ્થાઓનું રિન્યુઅલ રજીસ્ટ્રેશન અને ઓનલાઇન પોર્ટલ પર મળેલી અરજીઓની મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરિટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Latest News