મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય


SHARE









મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય

મોરબી શહેરમાં બની રહેલ નવનિર્મિત તખ્તસિંહજી રોડની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી હતી અને ત્યાં વેપારીઓને સાથે ઉપસ્થિત રહી તેમના પાણી, ગટર અને લાઇટ જેવા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. આ અવસરે નાગરિકો સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો સાંભળી, વિચાર વિમર્શ કર્યો હતો  તેમજ રોડનું નિર્માણ કાર્ય ત્વરિત પૂર્ણ કરવા કહ્યું હતું.




Latest News