મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા દેવેનભાઈ રબારી


SHARE







































મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા દેવેનભાઈ રબારી

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના જન્મ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરતાં શાળાના વિદ્યાર્થીઓ અને ઝૂંપટપટ્ટીના બાળકોને ભોજન કરાવીને ફિલ્મ બતાવ્યુ હતું. આ તકે સરકારી સ્કૂલના 200 જેટલા બાળકોને ભોજન કરાવીને મનોરંજન માટે ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઝૂંપટપટ્ટીના 500 જેટલા બાળકોને ભોજન કરાવ્યુ હતું. આ તકે દેવેનભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, ખુશીથી વંચિત લોકોને ઉત્સવોની ઉજવણીની ખુશી આપી હતી અને તેના ચહેરા ઉપર જે ખુશી છવાઈ હોય તે અમારા ગ્રૂપને બેહદ ખુશી આપે છે.
















Latest News