મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષો પછી રૂબરૂ મળીને શાળા-કોલેજના મિત્રોએ જૂની યાદોને તાજા કરી


SHARE













મોરબીમાં વર્ષો પછી રૂબરૂ મળીને શાળા-કોલેજના મિત્રોએ જૂની યાદોને તાજા કરી

આજના ટેકનોલોજીના યુગમાં રૂબરૂ મળવુંએ ખરેખર માણવા લાયક પળ હોય છે. અને એમાં પણ જો બાળપણના મિત્રો કે જે પ્રાથમિક શાળાથી સાથે ભણતા હોય અને જેનું બાળપણ શેરીઓમાં રમત રમતા સાથે વીત્યું હોય છે તે લોકોને મળવાનું હોય તો તેનો આનંદ કઈક અનેરો જ હોય છે. સમયાંતરે મિત્રો ભણવામાં આગળ વધતા હોય છે અને અમુક સાયન્સમાં તો અમુક કોમર્સમાં તો ઘણા બધા મિત્રો અન્ય ક્ષેત્રમાં આગળ ભણવા માટે ગયા હોય છે અને વર્ષો થયા મળ્યા ન હોય અને અચાનક મળવાનું થાય તો કોઈ જ મિત્ર એવો ન હોય કે આ મોકો ચૂકે છે આવો જ એક દિવસ હતો ત્યારે બાળપણમાં સાથે ભણતા અને વિખૂટા પડેલા મિત્રો મળ્યા હતા અને 100 થી વધુ મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ આયોજન ઉમાં રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં બધાસાથે મળીને મોજ કરી હતી. અને ત્યારે સ્કૂલ અને કોલેજની જૂની વાતોને વાગોળી હતી અને આટલું જ નહીં બધા ગુરૂજનોને પણ યાદ કર્યા હતા






Latest News