મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ
Breaking news
Morbi Today

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી


SHARE







































મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બર ની અનોખી ઉજવણી

મોરબીમાં ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરવામા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ફાડસર, નાગલપર તથા જુના સાદુળકા ગામની સરકારી પ્રાથમિક શાળા સહીતની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અર્પણ કરી હતી. ઉલેખનીય છે કે, આજનુ યુવા ધન નવા વર્ષની ઉજવણી વૈભવી પાર્ટી કરીને ઉજવે છે ત્યારે ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના પછાત વિસ્તારના બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી હતી. આ કકાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા સર્વે સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.
















Latest News