મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું


SHARE







































મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું

મોરબીમાં રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ ગણવેશ સાથે સ્વયં સેવકો તેમાં જોડાયા હતા આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બેન્ડ સાથે મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી જયારે પથ સંચલન નિકળ્યું હતું ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના રાજકીય અને સમાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
















Latest News