હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો

મોરબીની શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ગાયન અંગેનો એક કાર્યક્રમ રાખવામા આવેલ હતી અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની પરંપરા જાળવી રાખવા લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા થાય તે રાખવામાં આવેલ હતો. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાયેલી સ્વયંસેવિકા બહેનો લગ્ન ગીતો વધુને વધુ શીખે અને ગાતી થાય તે માટે આ કાર્યક્રમમાં સમજાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં તાલીમ અને લગ્ન ગીતોની પ્રેક્ટિસ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું  છે અને આ કાર્યક્રમમાં લગ્ન ગીતો પર પીએચડી કરનાર કોલેજના પ્રાધ્યાપક ડો. રાજાભાઈ કોડિયાતરે તજજ્ઞ વક્તવ્ય આપેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક સ્વયંસેવક દ્વારા ઓછામાં ઓછું કોઈપણ એક ગાયન રજૂ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામ વારોતરિયા તથા ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આયુ હતું.






Latest News