મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં બે ડમ્પર ઝડપાયા


SHARE







































મોરબી તાલુકામાં ગેરકાયદે ખનીજ પરિવહન કરતાં બે ડમ્પર ઝડપાયા

મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેર દ્વારા મોરબી જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરીને લાગતી ફરિયાદ અને અરજીઓને ધ્યાને લઈને રેડ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ જી. મહેશ્વરી દ્વારા રાપર ગામે નદીના પટ્ટમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સાદી રેતી  ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક નંબર નગરનું ડમ્પર મળી આવેલ છે જેના માલીક સાગરભાઈ માલા રહે. કાલાવડ છે અને માળિયા રોડ ઉપર રાત્રીનાં સમયે ચેકિંગ કરતાં ડમ્પર નં જીજે 12 બીટી 5689 માં સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ વાહનને સીઝ કરીને બન્ને ડમ્પર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકીને આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
















Latest News