કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં રાજપર ગામ નજીક કારખાનામાં તસ્કરોના ધામા: સીસીટીવી વાઇરલ


SHARE













મોરબી તાલુકાનાં રાજપર ગામ નજીક કારખાનામાં તસ્કરોના ધામા: સીસીટીવી વાઇરલ


મોરબીના આલાપ રોડે આવેલ સોસાયટીમાં તસ્કરોના ધામા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા ત્યાં બાદ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ઓદ્યોગીક વિસ્તારમાં રાતના સમયે તસ્કરોના આંટા ફેરા હોય તેવા વિડિયો સોશ્યલ મીડિયમાં વાઇરલ થયેલ છે જેમાં દેખાઈ છે કે, રાતના બે વાગ્યે અરસામાં તસ્કરોએ રાજપર રોડે આવેલ કારખાનામાં આવે છે અને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે જો કે, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે પરંતુ આ બાબતે પોલીસ ચોપડે કોઈ ગુનો હજુ સુધી નોંધાયેલ નથી.






Latest News