મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો

મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં લોકોને અનેક સમસ્યાઓ  છે જો કે, તેનો કાયમી ઉકેલ આવતો નથી તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ નગરદરવાજાના ચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ઢોલ વગાડીને તેમજ સૂત્રોચ્ચાર કરીને તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર તેમજ મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો વધી ગયા છે તેમ છતાં પણ લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવી રહ્યા નથી જેથી તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો આ તકે પંકજભાઈ રણસરિયા, મહદેવભાઇ પટેલ સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા






Latest News