ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આપ દ્વારા મહાપાલિકાના કમિશ્નરની કરી શુભેચ્છા મુલાકાત


SHARE













મોરબી જિલ્લા આપ દ્વારા મહાપાલિકાના કમિશ્નરની કરી શુભેચ્છા મુલાકાત

મોરબી આમ આદમી પાર્ટી જિલ્લાની ટીમ દ્વારા મોરબી મહાપાલિકા ખાતે કમિશ્નર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ત્યારે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મહામંત્રી રમેશભાઈ સદાતીયા, શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, યુવા ઉપપ્રમુખ જૈનીથભાઈ ચડાસણીયા હાજર રહ્યા હતા. ત્યારે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં મોરબી નગરપાલિકા દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના હિસાબ પ્રજા સમક્ષ રજુ કરવામાં આવ્યા નથી જેથી મોરબી નગરપાલિકાને જનતા દ્વારા RTI કરવામાં આવતી હોય છતાં તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી જે હવે મોરબી મહાપાલિકા બની ત્યારે જનતાને યોગ્ય રીતે જવાબ મળે અને જે સુવિધાઓથી લોકો વંચિત રહ્યા છે તે તમામ સુવિધાઓ મહાપાલિકા દ્વારા આપવામાં આવે એવી રજૂઆત કમીશ્નરને કરવામાં આવી હતી.






Latest News