ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના સુભાષનગરમાં ત્રણ ઘરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી


SHARE













મોરબીના સુભાષનગરમાં ત્રણ ઘરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

મોરબી જીલ્લામાં તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના સીસીટીવીના વિડીયો પણ સામે આવે છે જો કે ,તે મુદે કોઈ ફરિયાદ નોંધાતી નથી તેવામાં મોરબીના રવપર રોડે આવેલ સુભાષનગર સોસાયટીમાં એક સાથે ત્રણ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. વધુમાં મળી રહેલ માહિતી મુજબ જયદીપભાઈ જીવાણીના ઘરમાંથી સોનાનું બ્રેસલેટ, ચેઇન, વીંટી, રોજગોલ્ડ બ્રેસલેટ અને ચાંદીના સાંકળા તેમજ રોકડની ચોરી કરવામાં આવેલ છે જો કે, પી.પી.બાવરવા ના ઘરમાં તાળા તોડીને બધુ વેર વિખેર કરી નાખ્યું હતું અને બ્રિજેશભાઈ સીતાપરાના ઘરનું તાળું તોડવાની કોશિશ કરી હતી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ રાબેતા મુજબ હજુ સુધીમાં નોંધાયેલ નથી.






Latest News