મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ મોરબીમાંથી 8 દિવસમાં રસ્તે રજડતા વધુ 29 ઢોર ડબ્બે પુરાયા સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ ૧૭ ઓકટોબર સુધી યોજાશે મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપવા પ્રાદેશિક મેળો-૨૦૨૬નું આયોજન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા ગામના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ દબદબો


SHARE









મોરબીના ગોરખીજડીયા ગામના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ દબદબો

ખેલમહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં યોજાઇ હતી જેમાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળેલ છે અને એથલેટિક્સ સ્પર્ધામાં 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર, 2 સ્પર્ધકોએ દ્વિતીય નંબર અને 1 સ્પર્ધકે તૃતીય નંબર મેળવેલ છે જેમાં કટારીયા જગમાલ અરજણભાઈ, કંઝારિયા યશ્વી ભાવેશભાઈ, કંઝારિયા સચિતા મનહરભાઈ, કંઝારિયા અનીશા મહેશભાઈ, કંઝારિયા છાયા મહેશભાઈ, કંઝારિયા પ્રફુલ્લા જયસુખભાઈ, કંઝારિયા ખુશ્બુ અરવિંદભાઈ, કંઝારિયા દર્શના મહેશભાઈ વગેરેનો સમાવેશ થાય છે અને આ તમામ જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ વિજેતા બને તેવી ગામના સરપંચ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી છે.




Latest News