ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું


SHARE













મોરબી  સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં આવેલ સાયન્સ કોલેજમાં વર્ષ 2005 માં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન મોરબી રાજકોટ રોડે લજાઈ ગામ પાસે આવેલ કલબ 36 ખાતે રાખવામા આવ્યું હતું ત્યારે આ કોલેજમાં વર્ષ 2005 માં અભ્યાસ કરતાં પુર્વ  વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને તેઓએ તેમની જૂની યાદોને તાજી કરી હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવીન ભીલા, રોહીત ચીખલીયા, પંકજ રાણસરીયા, નયન કાવર, ધર્મેશ પટેલ તથા ડો. હીરેન કારોલીયાએ જહેમત ઉઠાવી હતી






Latest News