ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી ઇકો ક્લબ ટીચર તાલીમ યોજાઇ


SHARE













મોરબી ઇકો ક્લબ ટીચર તાલીમ યોજાઇ

ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મોરબીના સંયુક્ત ઉપક્રમ મોરબી ઇકો ક્લબ ટીચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોકભાઈ પાંભર આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડીનેટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ઇકો ક્લબની યોજના કે માહિતી તથા ટેકનિકલ માહિતી આપેલ, રોબિનભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પર્યાવરણ પ્રયોગશાળા વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી, તથા ભુપતભાઈ છૈયા (શિક્ષક કે.કે.શાહ વિદ્યાલય વાંકાનેર) દ્વારા ઇકો ક્લબની શાળામાં થઈ શકે તેવી વિવિધ પ્રવૃત્તિઓ વિશે સમજ આપી હતી અને દિપેનભાઈ ભટ્ટ (આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી) દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દિનેશભાઈ ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી), પ્રવીણભાઈ આંબલીયા, ભદ્રસિંહ વાઘેલા, પ્રવીણભાઈ ભોરણીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News