મોરબીના પ્રથમ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી
SHARE






મોરબીના પ્રથમ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી
મોરબીના લોક લાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમ કાંતિભાઈ અમૃતિયાની તાજેતરમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે ત્યારે પ્રથમ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી થવાથી ચોમેરથી ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. અને ખાસ કરીને આ જવાબદારી તેને સોંપવા બદલ પ્રથમ અમૃતિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય તથા મિશન નવભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેરનો આભાર વ્યક્ત કર્યો હતો.


