મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ લાઈન કુમાર શાળાના પ્રતિભા શાળી શિક્ષિકાનું સન્માન કરતા નાયબ કલેક્ટર


SHARE













મોરબીની પોલીસ લાઈન કુમાર શાળાના પ્રતિભા શાળી શિક્ષિકાનું સન્માન કરતા નાયબ કલેક્ટર

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે 76 માં પ્રજાકસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ નાવીન્ય પૂર્ણ કરવા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે, ક્લસ્ટર કક્ષાનો પ્રતિભાશાળી એવોર્ડ જે આ વર્ષે તાલુકા શાળા -1 નો પ્રતિભાશાળી એવોર્ડ નાયબ કલેકટર ઉમંગ પટેલના વરદ હસ્તે પોલીસલાઇન કુમાર તાલુકા શાળાના શિક્ષિકા દિપ્તીબેન ધનજીભાઈ પટેલને એનાયત કરવામાં આવેલ છે આ સમયે શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર CRC શૈલેશભાઈ કાલરીયા અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને PMSHRI માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાની હાજરીમાં ધ્વજ વંદન બાદ દીપ્તિબેનને એવોર્ડ અર્પણ કરવા માં આવેલ. આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ અને સમગ્ર શાળા પરિવારે દિપ્તીબેનને અભિનંદન પાઠવવા આવેલ છે.




Latest News