મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના બિલિયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, તાલૂકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા, પૂર્વ તાલૂકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા,જ્યંતીભાઈ પડસુંબિયા (પૂર્વ કારોબારી ચેરમેન), નેમિષભાઈ ગાંભવા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ બાબુલાલ પરમાર, નિતેશભાઈ બાવરવા, તરૂણભાઈ પેથાપરા, અશોકભાઈ બાવરવા, દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, મુકેશભાઈ મારવણીયા વગેરેની હાજરીમાં શાળાના ૧૫૫ બાળકોએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા હતા અને બાલવાટીકાથી ધો.૮ ના તેજસ્વી તારલા અને રમત ગમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મયોગી શિક્ષકોનું ધારાસભ્ય તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતાં




Latest News