હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજા તથા રૂા.૧૦.૨૦ લાખ વળતર પેટે ચુકવવા નામદાર કોર્ટનો હુકમ


SHARE

















મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની સજા તથા રૂા.૧૦.૨૦ લાખ વળતર પેટે ચુકવવા નામદાર કોર્ટનો હુકમ

મોરબીમાં થોડા સમય પહેલા ચેક રીટ્રન અંગે ફરિયાદ કરવામાં આવી હતી.જે કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે તથા રૂપિયા ૧૦.૨૦ લાખ વળતર પેટે ફરિયાદીને ચૂકવવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસના ફરીયાદી ધીરજસિંહ રાણુભા જાડેજા (મોરબી) પાસેથી ફરીયાદીની માલીકીનું વાહન ટાટા મોટર્સ એલ.પી.એસ.૪૦૧૮ વાળુ વાહન ભરતભાઈ બાબુભાઇ ઓડીચ (દ્વારકા) એ ખરીદ કરેલ અને તેની અવેજની રકમ પેટેનો ફરીયાદી ધિરજસિંહને ચેક આપ્યો હતો.જે ચેક રીર્ટન થતા ફરીયાદી દ્રારા ચેક રીર્ટનનો કેસ દાખલ કરવામાં આવતા આરોપી ભરતભાઈ બાબુભાઇને એક વર્ષની સજા તથા રૂા.૧૦,૨૦,૦૦૦ ની રકમ આરોપીએ ફરીયાદીને ચુકવવા હુકમ થયેલ છે. તથા આરોપી વિરૂધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કરવામાં આવેલ છે. જે કેસમાં ફરીયાદી તરફે યુવા વકીલ અલ્પેશ પી.હાલ૫રા, સુરેશ આર.વાધાણી તથા મિલન જે.ઓરીયા રોકાયેલ હતા.




Latest News