મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી


ઉત્સવોની અલગ અને અનોખી રીતે ઉજવણી કરવા માટે જાણીતી મોરબીની પી.જી.પટેલ કોલેજ M.COM ની વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત M.COM ની વિધાર્થીનીઓ અને M.COM સ્ટાફ દ્વારા નવલખી બાઈપાસ પાસે અને પરશુરામધામ પાસે આવેલી ઝુપડપટ્ટીના બાળકોને ભરપેટ નાસ્તો કરાવીને તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે આજનું યુવાધન જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધણું અનુકરણ તરફ વળ્યું છે.ત્યારે  પી.જી.પટેલ કોલેજ M.COM ની  વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે અર્થપૂર્ણ  ઉજવણી આજના યુવાધનને કઈક અલગ જ રાહ ચીંધે છે.આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તેમજ કોલેજ સ્ટાફે આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News